કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક વટાણા અને બટાકા ની સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી મુખ્ય ફોટો

પાલક વટાણા અને બટાકા ની સબ્જી

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SSM

#SSM

વધુ વાંચો

પાલક વટાણા અને બટાકા ની સબ્જી

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SSM

#SSM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ :૦૦
૫ લોકો માટે
  • ૨જુડી પાલક
  • 1/2વાટકી બાફેલા વટાણા
  • ૫ નંગનાના બટાકા
  • ૨ નંગઝીણી સુધારેલી ડુંગળી
  • ૨ઝીણા સુધારેલા ટામેટાં
  • વઘાર માટે તેલ અને રાઈ જીરું
  • ચમચીહળદર અડધી
  • 1 ચમચીધાણાજીરું
  • ૨ ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • ૧ ચમચીલસણની પેસ્ટ
  • ટુકડાલીલા મરચાના ઝીણા
  • 1 ચમચીકસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ :૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ વટાણા અને બટેટાને ત્રણ સીટી કરી બાફી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ જીરું અને મરચાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ડુંગળી અને ટામેટાં નાખો. પાંચ મિનિટ તેને સાંતળો.

    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. ત્યારબાદ તેમાં જીણી સુધારેલી પાલક નાખો. તેને હલાવી થોડીવાર ઢાંકી રાખી મૂકો.

    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ધાણાજીરું મરચું ગરમ મસાલો નાખી પાલકમાં બરોબર મસાલો ચડવા દો.

    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાલક થોડીક સોફ્ટ થાય પછી તેમાં બટાકા અને વટાણા નાખી બધું મિક્સ કરો. થોડીવાર ઢાંકીને ચડવા દો. છેલ્લે ઉપરથી કોથમીર અને કસૂરી મેથી નાખીને હલાવો.

    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો રેડી છે બધાંનું મનપસંદ એવું પાલક, વટાણા અને બટેટાનું શાક. આજે મેં ગરમ પરોઠા સાથે સર્વ કરેલ છે.

    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક વટાણા અને બટાકા ની સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર April 16, 2023 12:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક લીલા વટાણા બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વધેલા ભાતના ઢોકળાં
  2. રેડ ગાર્લિક ચટણી
  3. ઇન્સ્ટન્ટ શીંગ લાડુ
  4. ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
  5. ભરેલા ગલકા નું શાક (bharela galka nu Shak)
  1. ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
  2. વધેલા ભાતના ઢોકળાં
  3. ઇન્સ્ટન્ટ શીંગ લાડુ
  4. પરવળ નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16898480
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close