ભીંડા નું શાક(Bhinda nu Shak recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#SSM
ભીંડા નું શાક સાથે અલગ ટામેટા અને ડુંગળી સોંતળી ઉપર થી મિક્સ કરી બનાવ્યું છે.જે સ્વાદિષ્ટ બને છે.
ભીંડા નું શાક(Bhinda nu Shak recipe in Gujarati)
#SSM
ભીંડા નું શાક સાથે અલગ ટામેટા અને ડુંગળી સોંતળી ઉપર થી મિક્સ કરી બનાવ્યું છે.જે સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ કોરા કરી વચ્ચે થી કટ્ટ કરવાં.પેન માં તેલ ગરમ કરી ભીંડા સોંતળો. તેમાં ડુંગળી અને મીઠું ઉમેરી ફરી ચડવાં દો.
- 2
બીજા પેન માં તેલ ગરમ કરી જીરું તતડે તીખાં મરચાં સોતળો.બાદ ડુંગળી અને ટામેટા ચડવાં દો..આમચુર,ધાણાજીરું,હળદર અને લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરો.
- 3
તેને ભીંડા ઉમેરી કસુરી મેથી હાથે થી ક્રશ કરી મિક્સ કરી ધીમાં તાપે ચડવાં દો.રાગી ની રોટી સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902284

ટિપ્પણીઓ