કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આંબેડાલ(aambe dal recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

આંબેડાલ(aambe dal recipe in gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#SSM
આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે ખાસ ઉનાળામાં આ રેસિપી બનાવાય છે કારણ કે તેમાં મૂળ તો કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવાય છે અને એક સલાડ અથવા તો સાઇડડીસ તરીકે ઉપયોગ થાય છે.

#SSM
આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે ખાસ ઉનાળામાં આ રેસિપી બનાવાય છે કારણ કે તેમાં મૂળ તો કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવાય છે અને એક સલાડ અથવા તો સાઇડડીસ તરીકે ઉપયોગ થાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીચણાની દાળ
  • ૧/૨ વાટકીકાચી કેરીનું છીણ
  • ૩/૪ લીલા મરચા
  • ૧/૨ વાટકીઝીણી સમારેલી કોથમીર
  • ૧/૪ વાટકીટોપરાનું છીણ
  • સ્વાદ અનુસારમીઠું
  • હળદર
  • ૧/૪ ચમચીખાંડ
  • ૧ ચમચીરાઈ
  • લાલ આખા મરચા
  • લીમડાના પાન
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળને પાંચથી છ કલાક માટે પલાળી દેવાની.

    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને કોરી કરી તેની અંદર લીલા મરચા,મીઠું,થોડી ખાંડ,નાખી તેને ક્રશ કરી લેવાની.

    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટોપરાના ખમણમાં થોડું દૂધ નાખી તેને પલાળી દેવાનું.

    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આંબેડાલ(aambe dal recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ક્રશ કરેલી દાળમાં કેરીનું છીણ,ટોપરાનું ખમણ,ધાણાભાજી નાખી તેને બરાબર મિક્સ કરી દેવાનું.

  5. 5

    ત્યારબાદ વઘારીયામાં તેલ ગરમ કરી તેની અંદર રાઈ,હિંગ, લીમડાના પાન,.લાલ આખા મરચા નાખી વઘાર થઈ જાય એટલે તેને ક્રશ કરેલી દાળના મિશ્રણમાં રેડી દેવાનું. આંબેડાલ તૈયાર. તેને સાઈડ ડીશ સાથે,. સલાડ તરીકે ભાખરી મુઠીયા કોઈપણ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર April 20, 2023 10:11
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જુવાર અને બાજરીની સેન્ડવીચ
  2. ગાર્લિક લેયર પરાઠા
  3. ડુંગળી નું અથાણું
  4. દાબેલી
  5. મગ નું શાક અને બાજરી મકાઈ ની રોટલી
  1. દૂધી નો હાંડવો
  2. મગ નું શાક અને બાજરી મકાઈ ની રોટલી
  3. ચીઝ પાવભાજી
  4. લાલ જુવાર ના લોટ ની રોટલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16903619
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close