ગાર્લિક લેયર પરાઠા

Varsha Dave
Varsha Dave @cook_29963943

આ પરાઠા ખુબ સ્વાદિષ્ટ બને છે.

ગાર્લિક લેયર પરાઠા

3 કમેન્ટ્સ કરેલ છે

આ પરાઠા ખુબ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો ધઉં નો લોટ
  2. 1 ટે સ્પૂનતેલ
  3. બટર જરૂર મુજબ
  4. 2 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  5. 1 ટી સ્પૂનક્રશ કરેલુ જીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. માખણ જરૂર મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું અને સરખું તેલ નું મોણ,લસણ ની પેસ્ટ,ક્રશ કરેલું જીરું ઉમેરો.અને પાણી વડે નરમ પરાઠા નો લોટ બાંધી લો.

  2. 2

    હવે લૂઆ કરી લો.પૂરી જેવડું વણી ઉપર તેલ લગાવી લો.અને ઉપર થી આગળ પાછળ પટ્ટી વળતા તેમાં તેલ અને લોટ લગાવી આખો રોલ બનાવી લો.

  3. 3

    હવે લોટનું અટામણ લઈ પરોઠું વણી લો.અને ગેસ પર તવી મૂકી ઘી અથવા બટર માં ધીમા તાપે શેકી લો.

  4. 4

    બધા પરોઠા આ રીતે બનાવી લો.અને ઉપર માખણ કે ઘી લગાવી સર્વ કરી દો.આ પરાઠા તમે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes