કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગલકા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગલકા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

ગલકા નુ શાક

Saroj Shah
Saroj Shah @saroj_shah4

# સુપર સમર મીલ્સ
#સીજનલ શાક
# સમર‌રેસીપી
#કુકપેડ ગુજરાતી
ગલકા સમર મા‌ મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે

# સુપર સમર મીલ્સ
#સીજનલ શાક
# સમર‌રેસીપી
#કુકપેડ ગુજરાતી
ગલકા સમર મા‌ મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે

વધુ વાંચો

ગલકા નુ શાક

Saroj Shah
Saroj Shah @saroj_shah4

# સુપર સમર મીલ્સ
#સીજનલ શાક
# સમર‌રેસીપી
#કુકપેડ ગુજરાતી
ગલકા સમર મા‌ મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે

# સુપર સમર મીલ્સ
#સીજનલ શાક
# સમર‌રેસીપી
#કુકપેડ ગુજરાતી
ગલકા સમર મા‌ મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મીનીટ
3 વ્યકિત
  1. 500 ગ્રામગલકા
  2. 1/2 ચમચીહળદરપાઉડર
  3. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  4. 2કળી લસણ
  5. 1ડુંગળી ઝીણી કાપેલી
  6. 1/4 ચમચીજીરા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સોથી પેહલા ગલકા ધોઈ,લુછી ને છોળા પીલર થી છોલી‌ લેવાના પછી બધા ગલકા ને નાના નાના પીસ મા‌ કાપી લેવુ, ગલકા ને કાપતા ચાખી લેવાના,અમુક‌ વાર ગલકા કડવા નિકળે છે,ડુંગળી પણ‌ છોળી ને કાપી લેવુ

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી જીરા,લસણ ના વઘાર કરી ને ડુંગળી સાતંળી‌ લેવી, ડુંગળી ગુલાબી થાય કાપેલા ગલકા,મીઠું,મરચુ,હળદરનાખી હલાવી ને ઢાંકણ બંધ કરી ને કુક થવા દેવુ

  3. 3

    15 મીનીટ મા ગલકા ચડી જાય છે,શાક મા પાણી‌ નાખવાની જરુરત નથી પડતી, કારણ કે ગલકા મા ખુબ સારા પ્રમાણ મા પાણી હોય છે એ પાણી માજ ગલકા‌ કુક થઈ જાય છે

  4. 4

    ગેસ બંધ કરી ને પ્લેટ મા કાઢી ને રોટલી,પરાઠા સાથે લંચ,ડીનર મા સર્વ કરી શકો છો,તૈયાર છે ઉનાણા મા મળતુ શાક"ગલકાને શાક"....

    ગલકા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    ગલકા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    ગલકા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર April 21, 2023 08:04
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)
  2. હેલ્ધી બ્રેકફાસ્ટ(વેજ ઓટ્સ અપ્પે)
  3. ડોમીનોસ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ
  4. પાલક પનીર સૂજી બોલ્સ
  5. ભીંડા ડુંગળી નું શાક
  1. ભરેલા પરવળ
  2. કાચી કેરી નું શાક
  3. દૂધી ચણા દાળ નું શાક
  4. દાળ કચોરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16904671
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close