શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)

Bela Doshi @cook_27660230
શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા અને પૌંઆ ને સાફ કરી ને તળી લો.બાફેલા બટાકા ની પાતળી ચીરી ઓ કરી લો.
- 2
બાઉલ માં મમરા અને પૌંઆ મિક્સ કરી લો,તેમાં બટાકા ઉમેરી, બઘા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં બંને ચટણી ઓ ઉમેરી મિક્સ કરો.ઊપર થી ડુંગળી, કેરી,દાડમ ના દાણા,સેવો ઉમેરી મિક્સ કરો.ઊપર ઘાણા ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #streetfood #WCR #chinesebhel #bhel Bela Doshi -
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
મીક્સ સ્પરાઉટ ભેળ (Mixed Sprouts Bhel Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #healthy #breakfast #bhel #Sprouts #MBR1 #week1 Bela Doshi -
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
-
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
ચણા દાળ ભેળ જૈન (Chana Dal Bhel Jain Recipe In Gujarati)
#JWC2#chanadal#bhel#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #sevpuri Bela Doshi -
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
પાલીતાણા ની ભેળ જૈન (Palitana Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADINDIA#COOKPADGUJRATI સૌરાષ્ટ્રમાં આવેલા પાલિતાણા શહેર ની ved ખૂબ જ પ્રખ્યાત છે આવેલ માં મુખ્યત્વે પૌવા નો ઉપયોગ થાય છે આ ઉપરાંત જો કાચી કેરીની સીઝન હોય તો કાચી કેરીની છીણ, નહિતર પછી પપૈયા ની છીણ નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત દાડમના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂકી બનાવીને રાખી શકાય છે. અને જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે લઇ શકાય છે પાલીતાણા માં પણ સુકી ભેળ નાં પાર્સલ દુકાન માં મળતા જ હોય છે, આ પર થી તે કેટલી પ્રખ્યાત છે તેનો ખ્યાલ આવે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905143
ટિપ્પણીઓ