રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા માંથી ઠળિયા (બિયા) કાઢી લો
- 2
ગુંદા ભરવા નો મસાલો બનાવવા માટે ચણા ના લોટ માં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો લીંબુ, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો ગુંદા માં ભરી દો
- 4
હવે ગુંદા ને ઢોકડીયા માં ૧૫ મિનિટ માટે બાફવા મૂકી દો
- 5
વઘાર માટે એક કડાઈ માં તેલ લઇ ગરમ થાઈ એટલે રાઈ, જીરું ઉમેરી તેમાં કાચી કેરી ઉમેરો અને પછી તેમાં ગુંદા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો
- 6
તો તૈયાર છે ભરેલા ગુંદા નું શાક
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16904885















ટિપ્પણીઓ