સત્તૂ આમળાં શરબત
#SSM
સત્તૂ આમળાં નું શરબત ગરમી માં ખૂબ રાહત આપે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનો ધાણા ભાજી ઝીણાં સમારી ને ધોઈ લેવાં આથેલાં આમળાં ઝીણાં સમારી લેવાં
- 2
ત્યારબાદ ફુદીનો આમળાં ધાણા ભાજી બધું મિક્સ કરી પલ્પ બનાવી લેવો ત્યારબાદ તેમાં સત્તૂ નો ભૂકો ગોળ શેકેલું જીરું સંચળ મિક્સ કરી જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું
- 3
ત્યારબાદ ઠંડુ સત્તૂ આમળાં નું શરબત સર્વ કરવું ગરમી માં ખૂબ રાહત આપે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16906588







ટિપ્પણીઓ (3)