ક્રીમ પુડિંગ(Cream pudding)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાટું પણ નહીં મોડું પણ નહીં તેવું મીડીયમ દહીં લેવો ઘરની મલાઈ લેવી ખાંડને દળી લેવી
- 2
ફ્રેશ ક્રીમ મળતું હોય છે તે લેવું હવે દહીં મલાઈ ખાંડ નો ભૂકો ત્રણેય વસ્તુઓ હેન્ડ મિક્સર થી મિક્સ કરી લેવી
- 3
હવે તેમાં ડ્રાયફ્રુટ નો ભૂકો નાખી હલાવો હવે તેમાં બધા ફ્રુટ ઝીણા સમારી તેમાં એડ કરવા અને હલાવી લો
- 4
દ્રાક્ષને ગોળ પ્રતિકાની જેમ સુધારવા તેમાં બધું નાખી હલાવી ફ્રીજમાં રાખી દો ઠંડુ ત્યાર બાદ તૈયાર છે ક્રીમ પુડિંગ તેને ડ્રાય ફ્રુટ દ્રાક્ષ અને ચેરી થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16907455
















ટિપ્પણીઓ (4)