રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ માં ઘઉં નો લોટ લો તેમાં તલ ને તેલ નાખો બાદ એક તપેલી માં ગોળ ને પાણી લો તેને ગરમ કરો ને ગોળ ને મિક્સ કરો બાદ ગોળ ના પાણી થી ઘઉં નો લોટ બંધો બાદ લોટ મસલો ને ગુલ્લા કરો.
- 2
ગુલ્લા મા થી પૂરી બનાવો બાદ એક કડાઈ મા તેલ ગરમ કરો તે માં પૂરી ને મધ્યમ તાપે ફ્રાય કરો
- 3
તૈયાર છે ઘઉં ની સુવાલી તે ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16910456











ટિપ્પણીઓ