કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી મુખ્ય ફોટો

ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#S.S.M.
હંમેશા આપણે પાણીપુરી અલગ અલગ પાણી સાથે ખાઈએ છીએ જેમ કે લસણ ફુદીનો પાઈનેપલ કાચી કેરી. આજે મેં ક્રિમી ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ માં બુંદી એડ કરી અને પાણીપુરીનો ફુદીનાનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાથી નવો ટેસ્ટ આવે છે. ટેસ્ટી અને યુનિક લાગે છે. તે બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે લોકો લોકો
  • 25 નંગપાણીપુરી
  • 1બાઉલ મેંગો રસ
  • 1/2 બાઉલ બુંદી
  • 1/2 બાઉલ ફ્રેશ ક્રીમ
  • પાણીપુરી મસાલો બાદશાહનો
  • ડ્રાય કોથમીર ફુદીનાનો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા હાફુસ કેરી લઈને રસ કાઢી લેવો અને ચીલ્ડ કરવા ફ્રીઝમાં મૂકી દેવો.

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    માર્કેટમાંથી ફ્રેશ ક્રીમ લાવવું અથવા ઘરની મલાઈનુ ક્રીમ બનાવી લેવુ.

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાદશાહનું પાણીપુરી મસાલો એક નાના બાઉલમાં લઈને તેમાં કોથમીર અને ફુદીનાનું પાઉડર મિક્સ કરો

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પહેલા એક બાઉલમાં કેરીનો રસ લઈને તેમાં બુંદી એડ કરી દેવી શોર્ટ ગ્લાસ લઈને તેમાં નીચે પહેલા રસ વાળી બુંદી એડ કરવી તેના ઉપર 2 ચમચી ફેશ ક્રીમ એડ કરવું. અને તેના ઉપર ફુદીના કોથમીર વાળો પાણીપુરીનો મસાલો સ્પ્રિંકલ કરવો

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક પૂરી લઈ વચ્ચે હોલ કરી તેમાં પહેલા એક સ્પૂન ક્રંચી બુંદી વાળો રસ એડ કરી પછી ફ્રેશ ક્રીમ એડ કરવું અને ઉપર ફુદીના કોથમીર પાણીપુરી મસાલો સ્પ્રિંકલ કરી અને સર્વ કરવી.

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર કરેલા શોર્ટ ગ્લાસ ઉપર પાણીપુરી આપી સર્વ કરવી.

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર April 27, 2023 18:45
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
April 28, 2023 01:48
Innovative and nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રીમ મેંગો Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી ના મુઠિયા
  2. નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM
  3. મકાઈ ના વડા
  4. પંજાબી ટચ નું દુધી બટાકા નું શાક
  5. બટાકા ની વેર્ફર
  1. માલપુઆ
  2. તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
  3. લિજ્જતદાર પાન શરબત
  4. રોટલીનો ચેવડો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16911388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close