માલપુઆ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#SSM
#600
#celebration
આજે મારી 600 મી રેસિપી છે. થોડા celebration હો જાય..

માલપુઆ

1 કમેન્ટ કરેલ છે

#SSM
#600
#celebration
આજે મારી 600 મી રેસિપી છે. થોડા celebration હો જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપઘઉં નો લોટ
  2. 1/4 કપરવો
  3. 1 કપખાંડ
  4. 3 ટેબલ સ્પૂનમાવો
  5. 1+1/2 કપ દૂધ
  6. 1 ટી સ્પૂનવરિયાળી
  7. 1 ટી સ્પૂનઈલાયચી
  8. 8-10દાણા મરી
  9. 10-15તાંતણા કેશર
  10. 3ટીપા રોઝ અથવા કેવડા એસેન્સ
  11. 1/8 ટી સ્પૂનયલ્લો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં રવો, વરિયાળી અને ઈલાયચી પાઉડર નાખો માવો નાખો માવો ના હોય તો 3 પેંડા નાખી શકાય.
    આખા મરી નાખો. દૂધ નાખતા જઈ ને pouring consistency (ઈડલી જેવું) ખીરું બનાવો.

  2. 2

    એક ફ્લેટ કડાઈ માં 1/2 ઈંચ જેટલું જ ઘી વારંવાર કરવાનું મુકો. ચમચા થી ખીરું રેડો સરસ ગોલ્ડન કલર ના થાય એટલે ચાસણી માં નાખી દો.15 મિનીટ પછી કાઢી લો.

  3. 3
  4. 4

    એક કડાઈ માં ખાંડ નાખી 1 કપ પાણી નાખી મધ જેવી ચાસણી બનાવો એમાં 10-15 તાંતણા કેશર નાખો 3 ટીપા રોઝ અથવા કેવડા એસેન્સ નાખો. ગમે તો યલ્લો કલર નાખી શકાય.

  5. 5

    ચાસણી સાથે પીરસી મઝા કરો. આને રબડી સાથે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes