કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરમીશીલ સેવની ઉપમા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરમીશીલ સેવની ઉપમા રેસીપી મુખ્ય ફોટો

વરમીશીલ સેવની ઉપમા

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#Par

#Par

વધુ વાંચો

વરમીશીલ સેવની ઉપમા

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#Par

#Par

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 વાડકીવરમીશીલ સેવ
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચી રઈ
  4. 1/2 ચમચી અડદની દાળ
  5. 1 ચમચીચણાની દાળ
  6. 8-10મીઠા લીમડાના પાન
  7. ચપટીહિંગ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 નંગઝીણું સમારેલું ટામેટું
  10. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  11. દોઢ ચમચી વાટેલા લીલા મરચા
  12. દોઢ ગ્લાસ પાણી
  13. 1 નાની વાટકીસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં સેવને ધીમી આંચ ઉપર બે થી પાંચ મિનિટ સુધી શેકી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો. રાઈ તતડી જાય એટલે તેમાં અડદની દાળ ચણાની દાળ મીઠો લીમડો અને હિંગ ઉમેરો.

    વરમીશીલ સેવની ઉપમા રેસીપી સ્ટેપ1ફોટો
    વરમીશીલ સેવની ઉપમા રેસીપી સ્ટેપ1ફોટો
    વરમીશીલ સેવની ઉપમા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી લો. સંતળાઈ જાય એટલે ટામેટા અને લીલા મરચાની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠું અને પાણી નાખો. પાણી ઉકળે એટલે તેમાં સેવ નાખી બરાબર હલાવી લો.સેવ થઈ જાય એટલે ઉપર કોથમીર ભભરાવી લો. ગરમ ગરમ સર્વ કરો.

    વરમીશીલ સેવની ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
    વરમીશીલ સેવની ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
    વરમીશીલ સેવની ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Shah
Priti Shah @cook_24665640
પર May 05, 2023 02:12
Ahmedabad
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
May 11, 2023 03:59
Yummy 😋😋🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તીખા ધુધરા
  2. મસાલા ક્રિસ્પી ભાખરી
  3. મગ ની દાળ કચોરી ઈન એરફ્રાય(moong dal kachori in Airfry)
  4. 2 પડી રોટલી માં થી હોમ - મેઈડ સમોસા પટ્ટી
  5. Gujarati Handvo
  1. લસણીયા આલુ (કાઠિયાવાડી સ્ટાઇલ)
  2. પનીર કિમા
  3. લોટી ચોકો પાઈ મિલ્ક શેક
  4. બનાના ફ્રેન્ચ ફ્રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16919347
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close