કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટી ગ્રેન રોટલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટી ગ્રેન રોટલી રેસીપી મુખ્ય ફોટો

મલ્ટી ગ્રેન રોટલી

Sonal Modha
Sonal Modha @sonalmodha

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટી ગ્રેન રોટલી
આજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે.

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટી ગ્રેન રોટલી
આજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે.

વધુ વાંચો

મલ્ટી ગ્રેન રોટલી

Sonal Modha
Sonal Modha @sonalmodha

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટી ગ્રેન રોટલી
આજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે.

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટી ગ્રેન રોટલી
આજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 2 ટેબલ સ્પૂનરાગી નો લોટ
  2. 2 ટેબલ સ્પૂનજુવારનો લોટ
  3. 1 ટેબલસ્પૂનચણાનો લોટ
  4. 1 ટેબલસ્પૂનબાજરાનો લોટ
  5. 1 ટેબલ સ્પૂનઘઉંનો લોટ
  6. જરૂર મુજબ નીમક
  7. જરૂર મુજબ નવસેકુ પાણી
  8. રોટલી ચોપડવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટ મિક્સ કરી અને ચાળી લેવા. ત્યારબાદ તેમાં થોડું નિમક નાખી હુંફાળા પાણીથી સોફ્ટ લોટ બાંધી લેવો.લોટને દસ મિનિટનો રેસ્ટ આપવો.ત્યારબાદ તેમાથી લુવા તૈયાર કરી લેવા.

    મલ્ટી ગ્રેન રોટલી રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટી ગ્રેન રોટલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકવી તૈયાર કરેલા લુઆમાંથી એક લુવો લય રોટલી વણી અને નોનસ્ટીક પેનમાં રોટલી ને સેકવી. ગેસની ફ્લેમ ઉપર ફુલાવી લેવી. એ રીતે બધી રોટલી તૈયાર કરી લેવી. ઉપર ઘી લગાવી ગરમ ગરમ રોટલી સર્વ કરવી.

    મલ્ટી ગ્રેન રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટી ગ્રેન રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટી ગ્રેન રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે
    મલ્ટીગ્રેન રોટલી

    મલ્ટી ગ્રેન રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 18, 2023 10:33
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જુવાર, ઓટ્સ, કોથમીર ની મસાલાવાળી પૂરી
  2. ઇન્સ્ટન્ટ ખમણ
  3. ટિંડોળા નું લોટ વાળુ શાક
  4. રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
  5. જુવાર સલાડ(jowar salad recipe in Gujarati)
  1. રજગરા નાં લોટ અને કોથમીર ની ફરાળી પૂરી (Rajgara & Coriander Farali Puri)
  2. રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
  3. ટિંડોળા નું લોટ વાળુ શાક
  4. ગાજર મરચા નો સંભારો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16921828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close