રજગરા નાં લોટ અને કોથમીર ની ફરાળી પૂરી (Rajgara & Coriander Farali Puri)

सोनल जयेश सुथार @sonal_1676
#ML
#cookpadindia
#cookpadgujarati
Summer millets મા મે રાજગરા માં કોથમીર નાખી ને પૂરી બનાવી છે જે ખુબજ ટેસ્ટી લાગે છે.
રજગરા નાં લોટ અને કોથમીર ની ફરાળી પૂરી (Rajgara & Coriander Farali Puri)
#ML
#cookpadindia
#cookpadgujarati
Summer millets મા મે રાજગરા માં કોથમીર નાખી ને પૂરી બનાવી છે જે ખુબજ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને લીલા મરચાં ને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.હવે,હવે આ પેસ્ટ ને રજગરા નાં લોટ મા એડ કરી તેમાં જીરૂ, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડr ઉમેરી ગરમ પાણી થી લોટ બાંધી લો.
- 2
હવે અડધા કલાક પછી આ લોટ માંથી લુવા કરી વણી લો
- 3
હવે આ બધી પૂરી ને ગરમ તેલ માં તળી લેવી
- 4
તૈયાર છે ફરાળી રજગરા અને કોથમીર ની ગ્રીન પૂરી જેને રસ, સુકી ભાજી મોરૈયા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ કોથમીર ની મસાલા પૂરી(Oats Coriander Masala Puri Recipe In Gujarati)
#par#cookpadIndia#cookpadgujarati#lunchbox Party' Snack:મસાલા પૂરી આપડે તહેવાર માં કે પ્રવાસ જવાનું હોય ત્યારે બનાવતા હોય છે.આ પૂરી એકદમ spicy બને છે . આ પૂરી ચા સાથે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે. બાળકો માટે લંચ બોક્સ માટે પણ બનાવી શકાય છે. હાલ કેરી ની સીઝન છે તો પાર્ટી snack માં રસ સાથે સર્વ કરી શકો છો. सोनल जयेश सुथार -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Puri Recipe In Gujarati)
શિવરાત્રી હોવાથી આજ મે સાદી પૂરી ને બદલે આ બનાવી. સારી લાગે છે. HEMA OZA -
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
ફરાળી સ્ટફ્ડ વડા (Farali Stuffed Vada Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujaratiશિવરા્રિના પર્વ દરમ્યાન બનાવો આ ફરાળી વડા જેમા મે બટેકા સાથે કાચા કેળા નો પણ ઉપયોગ કર્યો છે અને સ્ટફિંગ માં ડ્રાય ફ્રુટ ને પણ એડ કર્યા છે જે ખુબજ ટેસ્ટી છે, અને હેલ્ધી પણ. सोनल जयेश सुथार -
-
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
#મોમ. આ પૂરી મારા બંને બાળકો ને ખુબજ ભાવે છે. Manisha Desai -
જુવાર, ઓટ્સ, કોથમીર ની મસાલાવાળી પૂરી
#MLહમણાં સમર વેકેશન ચાલી રહ્યું છે. છોકરા ઓ ઘર માં છે. દરરોજ બપોર પડે ને કંઈ ના કંઈ નવું માંગતા જ હોય છે. પણ આપણી ઈચ્છા કંઈક હેલ્થી ખવડાવવાની હોય છે જે ટેસ્ટી પણ હોય . એટલે મેં આજે ટેસ્ટી પણ ગુણો થી ભરપુર એવી પૂરી બનાવી છે. કોથમીર નો એક અનેરો ટેસ્ટ હોય છે અને જુવાર અને ઓટ્સ ગુણો નો ભંડાર છે. તો ચાલો જોઈએ એની રેસીપી......Cooksnap@ Sonal1676 Bina Samir Telivala -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
રાજગરા ની ફરાળી પૂરી (Rajgira Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં બધા ની પસંદગી રાજગરા ની પૂરી આજ મેં બનાવી. Harsha Gohil -
કોથમીર ના થેપલા(coriander thepla recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કોથમીર ખુબજ મળે છે ,કોથમીર ના થેપલા ટેસ્ટી અને હેલ્થી છે, જેમાં લીલું લસણ કોથમીર અને મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે જે ચટણી સાથે ચા કોફી સાથે તેમજ શાક સાથે ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
"ફરાળી પૂરી"(farali puri in Gujarati)
#માઈઈબુક૧પોસ્ટ ૨૦#વીકમીલ૩ પોસ્ટ ૨#સ્ટીમ અથવા ફ્રાઈડઆજે 11સ હતી એટલે મેં ખાસ ચા સાથે ખાવા માટે પૂરી બનાવી અને ફરસી પૂરી જેવી જ બની.મસ્ત સ્વાદમાં પણ ખૂબજ સરસ બની તમે પણ આ રીતે બનાવજો. Smitaben R dave -
રાજગરા નાં ફરાળી થેપલા (Rajgira Farali Thepla Recipe In Gujarati)
#RC3 #red #week3 રાજગરો એક છોડ છે જેના ફૂલ માંથી નીકળતા બી ને વાટી ને તેનો લોટ બનાવવા માં આવે છે.જેને રાજગરા નો લોટ કહેવામાં આવે છે.જેની વાનગી ફરાળ માં બનાવી શકાય છે.મે અહીંયા રાજગરા નાં લોટ નાં થેપલા ની રેસીપી આપી છે. Varsha Dave -
ફરાળી રાજગરા ની પૂરી (Farali Rajgira Poori Recipe In Gujarati)
આજે અગિયારસ છે... મને રાજગરા ની પૂરી બહુજ ભાવે...તો શ્રીખંડ તો તૈયાર છે હવે રાજગરા ની પૂરી બનાવી પાડીએ... Ketki Dave -
ફરાળી મીક્સ લોટ ની પૂરી
# અપવાસ માં આ ફરાળી મીક્સ લોટ માં થી હું ભાખરી,થેપલા,ઢોકળા,હાંડવો બનાવું છું આજે એમાંથી પૂરી બનાવી તો તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ.મીક્સ લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને બજાર માં તૈયાર પણ મળે છે. Alpa Pandya -
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે. Kamini Patel -
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
સેઝવાન પૂરી(sezwan puri in Gujarati.)
#માઇઇબુક#પોસ્ટ27#વીક્મિલ3.આ પૂરી મારી ઇનોવેટિવ રેસિપી છે.પહેલીવાર બનાવી છે.આપડે આલુ પૂરી,મસાલા પૂરી,પાલક પૂરી આવી પુરિયો બનાવિયે છે મને એના પરથીજ આ સેઝવાન પૂરી બનાવવા નો વિચાર આવ્યો.ખુબજ ટેસ્ટી લાગે છે એની સાથે મેં ઍક ચતણી પણ બનાવી છે તો તમે પણ ટ્રાય કરજો.બાળકો ને તો ખુબજ ભાવસે. Manisha Desai -
રાજગરા ની પૂરી (Amaranth Poori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજગરાની પૂરી Ketki Dave -
મેંદા ની પળ વાળી પૂરી(menda ni pal vali puri recipe in Gujarati)
#સાતમસાતમ આઠમ ના તહેવાર માં લગભગ બધા ના ઘરે બનતી હોય છે હું મારા મમ્મી ની રેસીપી થી બનાવુ છું જે ખુબજ સ્વાદિસ્ટ બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે. Suhani Gatha -
-
પડ વાળી ખસ્તા પૂરી (ઘઉં ના લોટ ની)
ઘર ના બનાવેલા નાસ્તા ની જે મઝા છે... એ બહાર ના તૈયાર પેકેટ માં ક્યાં??..બરાબર ને?? Megha Vyas -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
લચ્છા પૂરી(lachchaa puri recipe in gujarati)
#સ્નેક્સઆપણે સૌ લચ્છા પરાઠા બનાવતા હોઇ એ છીએ. આજે મે લચ્છા પૂરી બનાવી. એકદમ સરસ ફરસી બની, મરી અને અજમા થી એકદમ ટેસ્ટી લાગે છે, તેના એક એક લેયર એટલા સરસ દેખાય છે કે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય.. તમે પણ જરૂર બનાવજો લચ્છા પૂરી... Jigna Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16935402
ટિપ્પણીઓ