હેલ્ધી સીરીયલ

હમણા હુ અને મારા હસબન્ડ બન્ને ડાયેટ કરીએ છીએ , તો હેલ્ધી food જ ખાઈએ છીએ .
બ્રેકફાસ્ટમાં સીરીયલસ ઇસ ધ બેસ્ટ ઓપ્શન અમારા ઘરમાં બધાને કોનફ્લેક્સ બીટા બીક્સ એવું જ સવારના નાસ્તામાં ખવાય એટલે પેટ પણ ભરાય જાય . Breakfast મા ક્યારેક ગરમ દૂધ સાથે વઘારેલા મમરા અને ખાખરા પણ હોય .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં વિટાબીક્સ કોર્નફલેક્સ નાખી અને તેમાં ઠંડુ દૂધ ઉમેરવું.
- 2
ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટની કતરણ અને સમારેલું બનાના નાખી એક ચુટકી સિનેમન પાઉડર નાખી મિક્સ કરી લેવું. અમે લોકો ખાંડ નથી નાખતા sweetness માટે મે બનાના નાખી છે.
- 3
તો તૈયાર છે
હેલ્ધી સીરીયલ
Enjoy the healthy Breakfast yummy 😋
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ