આઈસ્ક્રીમ મિલ્ક શેક

Sangita Vyas @Sangit
#par
પાર્ટી નું એક ફેમસ ડ્રીંક..
સ્નેક સાથે થોડી મીઠું તો જોઈએ ને?
તો આજે મે કુલ્ફી ફ્લેવર આઇસ્ક્રીમ નો મિલ્ક શેક બનાવ્યો,
સાથે ચોકલેટ સોસ પણ..
યમ્મી અને ઠંડો ઠંડો..
આઈસ્ક્રીમ મિલ્ક શેક
#par
પાર્ટી નું એક ફેમસ ડ્રીંક..
સ્નેક સાથે થોડી મીઠું તો જોઈએ ને?
તો આજે મે કુલ્ફી ફ્લેવર આઇસ્ક્રીમ નો મિલ્ક શેક બનાવ્યો,
સાથે ચોકલેટ સોસ પણ..
યમ્મી અને ઠંડો ઠંડો..
રાંધવાની સૂચનાઓ
- 1
બ્લેન્ડર માં દૂઘ આઇસ્ક્રીમ,ચોકલેટ સોસ નાખી ને pulse mode પર ચર્ન કરી લેવું.
- 2
તરત જ ગ્લાસ માં કાઢી ઉપર થી એક એક સ્કુપ આઇસ્ક્રીમ અને ચોકલેટ સોસ રેડી ઠંડું ઠંડું સર્વ કરવું..
તૈયાર છે આઇસ્ક્રીમ મિલ્ક શેક..
એન્જોય..👌👍🏻😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
બિસ્કિટ કેશ્યો મિલ્ક શેક
#SSMLeftover બિસ્કિટ વધ્યા હોય અને થોડી હવા લાગેલાહોય તો ખવાતા નથી તો એનો મિલ્ક શેક બનાવી દિધો હોય તોબાળકો પણ હોંશે હોંશે પી જશે..સાથે કાજુ,કુલ્ફી આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ નાખ્યો છે એટલે એકદમ rich ટેસ્ટ આવશે.. Sangita Vyas -
-
ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
આ મિલ્ક શેક તમે ગરમી માં બનાવી શકો છો. અહીંયા મે રોઝ સીરપ અને ઠંડાઈ પાઉડર નો ઉપયોગ કરી ને આ શેક બનાવ્યો છે. Disha Prashant Chavda -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
ઓરિયો અને આઈસ્ક્રીમ શેક (Oreo Icecream Shake Recipe In Gujarati)
ઉનાળા ની બપોરે ઠંડો ઠંડો શેક મળી જાય તો ..?વાહ..બિસ્કિટ, આઈસ્ક્રીમ અને દૂધ નું મિશ્રણ એટલેથીક શેક.. Sangita Vyas -
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મિક્સ ફ્રુટ મિલ્ક શેક (mix fruit milkshake recipe in Gujarati)
#GA4#WEEK4🍎🥭🍈🍶મિલ્ક શેક તો બધા બનાવતા જ હોય પણ મને એવો વિચાર આવ્યો કે હું કંઈક અલગ ફ્રુટનો મિલ્ક શેક બનાવું પણ ખરેખર આ મિક્સ ફ્રૂટ milkshake ખુબજ ટેસ્ટી લાગે છે🥤 Brinda Lal Majithia -
ચોકો પુડિંગ (choco pudding recipe in gujarati)
એક ફટાફટ વાળું યમી ડેઝર્ટ ટ્રાય કર્યું. પાંચ જ સામગ્રી સાથે ગેસ કે કુકીંગ વગર બની જાય એવું. અને મજાની વાત એ કે બનાવવામાં મારા દિકરાએ મદદ કરી. મોટાભાગનું એણે જ બનાવ્યું.ચોકલેટ બિસ્કીટ નો ભૂકો, વેનીલા આઇસ્ક્રીમ, ચોકલેટ કેકનો ભૂકો, વ્હીપ્ડ ક્રિમ અને ચોકલેટ સોસ. બધું ઘરમાં હાજર હતું. તો ૫ મિનિટ માં ડેઝર્ટ બની ગયું. ચોકલેટ સ્પોન્ઝ કેક ઘરે બનાવેલી હતી.બાકી કોઇપણ પેકિંગવાળી પ્લેઇન વેનીલા કે ચોકલેટ કેક લઇ શકાય.ફટાફટ બનતું ને ઝટપટ ખવાઈ જતું આ એક યમી ડેઝર્ટ છે.આ ડેઝર્ટ પહેલાથી બનાવીને ફ્રીઝરમાં પણ રાખી શકાય છે.#ફટાફટ#પોસ્ટ1 Palak Sheth -
આઈસ્ક્રીમ થીક શેક (Icecream Thick Shake Recipe In Gujarati)
Mix આઈસ્ક્રીમ નો થીક શેક બનાવ્યો.. Sangita Vyas -
ચોકો-વેનીલા-શેક
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #શેક.આ ગરમીની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચોકો-વેનીલા-શેક એકદમ સરસ રેસિપી છે. Urmi Desai -
-
મેંગો કુલ્ફી (mango kulfi recipe in Gujarati)
#મોમ# સમરકેરી ની સીઝનમાં હમણાં આ ગરમીમાં કુલ્ફી બનાવી ને બધા ઘરના સભ્યો સાથે બેસીને ખાવા ની મજા માણી.. કાલે મેંગો મિલ્ક શેક બનાવ્યો હતો.. તેમાંથી એક ગ્લાસ શેક બચી ગયો હતો..તો એમાંથી આ કુલ્ફી બનાવી છે.. Sunita Vaghela -
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
#mr#કોકો મિલ્ક શેકઅમે સુરેન્દ્ર નગર નો ફેમસ મુરલીધર નો કોકો પીવા જઈએ તો આજે સેઈમ એના જેવો જ બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#MDC : ચીકુ શેકફ્રુટ નું મિલ્ક શેક પીવાની મજા આવે છે. મારા સન ને ચીકુ શેક બહું જ ભાવે. તો આજે મેં બનાવ્યું. Sonal Modha -
એવોકાડો ચોકો કેશ્યો થીક શેક
#parપાર્ટી માં ડ્રીંકસ્ તો હોવાના જ.એમાંય બાળકો માટે એમને ધ્યાન માં રાખી મે શેક બનાવવામાં આવે છે..તો એવો જ એક શેક મે આજે બનાવ્યો છે.જે બધા નેપ્રિય હોય છે. Sangita Vyas -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ચિલ્ડ રોઝ મિલ્ક શેક મલી જાય તો પીવાની મજા પડી જાય . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે તો આજે મેં રોઝ સીરપ નાખી ને મિલ્ક શેકબનાવ્યું તેમાં આઈસ્ક્રીમ નાખી સર્વ કર્યું છે. ચિલ્ડ મિલ્ક શેક નો આનંદ માણો. Sonal Modha -
ચોકલેટ નટ્સ મિલ્ક શેક (Chocolate Nuts Milkshake Recipe In Gujarati)
ડિનર પછી કુછ મીઠા હો જાએ..તો આજે મિલ્ક શેક બનાવી લીધો.. Sangita Vyas -
ઓરિઓ શેક(oreo Shake Recipe in Gujarati)
#APસૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં દૂધ, આઇસ્ક્રીમ, બિસ્કિટ, ખાંડ, નાખી દયો હવે એને મિક્સ કરી લ્યો. હવે ગ્લાસ માં ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો.પછી શેક ને ગ્લાસ માં કાઢી લ્યો. ને ફરી ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો ને પછી ઉપર બિસ્કિટ ને કિટકેટ રાખી દયો. ઓરિઓ થીકશેક તૈયાર છે Jagruti Kotak -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
ક્રીમી ચોકલેટ મિલ્ક
#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે. Bansi Kotecha -
-
મિલ્ક શેક (milkshake recipe in Gujarati)
#CCC ક્રિસમસ ની દરેક ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ક્રિસમસ એટલે કેઈક,કુકી,ચોકલેટ નો તહેવાર. અહીં અવનવા મિલ્ક શેક બનાવ્યા છે.જે અલગ અલગ ડેકોરેશન અને તેનાં પર વ્હીપ ક્રિમ નું ટોપિંગ અલગ સ્વાદ લાવે છે. જે બાળકો ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ
"ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ " એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day23 Urvashi Mehta -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16924003
ટિપ્પણીઓ (9)