પંચકુટી દાળ ઢોકળુ

#PAR
આ ઢોકળા પાંચ દાળ મિક્સ કરીને મિક્સરમાં પીસીને બનાવેલા છે. જે ચા સાથે તેમજ ડીનરમાં જમવા સાથે સરસ લાગે છે.
પંચકુટી દાળ ઢોકળુ
#PAR
આ ઢોકળા પાંચ દાળ મિક્સ કરીને મિક્સરમાં પીસીને બનાવેલા છે. જે ચા સાથે તેમજ ડીનરમાં જમવા સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી દાળને ચાળીને ઘોઈ લેવી. પછી પાણીમાં છ થી સાત કલાક પલાળી દેવી અને પલળી જાય પછી મિક્સરમાં મરચાં સૂંઠ તથા થોડી કોથમીર એડ કરીને મિક્સરમાં પીસી લેવું પછી બાકીનો બધો મસાલો એમાં એડ કરી લેવો
- 2
બધું બરાબર મિક્સ કરીને તેમાં ઇનો એડ કરીને ગેસ ઉપર સ્ટીમરમાં થાળી ગ્રીસ કરીને તેમાં ખીરું એડ કરી અને ટેપ કરી મૂકી દેવું. ઉપર મરચું સ્પ્રિંકલ કરવું 20 મિનિટ પછી ચડી ગઈ છે કે નહીં તે ચેક કરી અને ગેસ બંધ કરી થાળી ઉતારી લેવી.
- 3
તૈયાર થયેલું પંચ કુટી ઢોકળું
થાળીમાં પીસ કરીને વઘાર કરી ને થાળીમાં સ્પ્રેડ કરી દેવો અને પછી તેના પીસ સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવા - 4
આપણો આપણું સુપર ટેસ્ટી
પંચ કુટી દાલનુ ઢોકળું રેડી ટુ સર્વ. - 5
આ ઢોકળુ મસાલા દહીં તથા ચા સાથે બહુ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ