રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને કાપી તેનો પલ્પ તૈયાર કરો.ડ્રાય ફ્રુટ ના કટકા કરી લો
- 2
એક વાસણ લઇ તેમાં દૂધ અને મિલ્ક પાવડર નાખીને મિક્સ કરો.હવે તેને ગેસ પર ગરમ કરો.દૂધ અડધું થાય એટલે તેમાં ખાંડ નાખીને મિક્સ કરી લો.હવે ગેસ પરથી તેને ઉતારી ને ઠંડુ થવા દો.
- 3
હવે ઠંડુ થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ અને મેંગો પલ્પ નાખીને બરાબર મિક્ષ કરી દો.
- 4
હવે કુલ્ફી મોલ્ડ લઇ તેમાં ભરી ને ૧૦-૧૨ કલાક ફ્રીઝર માં મૂકી દો..તૈયાર છે માવા મેંગો કુલ્ફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16927567













ટિપ્પણીઓ