કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મમરા નો મસાલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મમરા નો મસાલો રેસીપી મુખ્ય ફોટો

મમરા નો મસાલો

Sonal Modha
Sonal Modha @sonalmodha

બધાના ઘરમાં આમ તો વઘારેલા મમરા તો બનતા જ હોય છે પણ એમાં હું ઘરે બનાવી અને મસાલો નાખું છું એના લીધે મમરા વધારે ટેસ્ટી લાગે છે . તો આજે મેં મમરા નો મસાલો બનાવ્યો .

બધાના ઘરમાં આમ તો વઘારેલા મમરા તો બનતા જ હોય છે પણ એમાં હું ઘરે બનાવી અને મસાલો નાખું છું એના લીધે મમરા વધારે ટેસ્ટી લાગે છે . તો આજે મેં મમરા નો મસાલો બનાવ્યો .

વધુ વાંચો

મમરા નો મસાલો

Sonal Modha
Sonal Modha @sonalmodha

બધાના ઘરમાં આમ તો વઘારેલા મમરા તો બનતા જ હોય છે પણ એમાં હું ઘરે બનાવી અને મસાલો નાખું છું એના લીધે મમરા વધારે ટેસ્ટી લાગે છે . તો આજે મેં મમરા નો મસાલો બનાવ્યો .

બધાના ઘરમાં આમ તો વઘારેલા મમરા તો બનતા જ હોય છે પણ એમાં હું ઘરે બનાવી અને મસાલો નાખું છું એના લીધે મમરા વધારે ટેસ્ટી લાગે છે . તો આજે મેં મમરા નો મસાલો બનાવ્યો .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પાંચ મિનિટ
સર્વિંગ
  1. 1 ચમચીમીઠું
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 1 ચમચીતીખુ લાલ મરચુ
  5. 1 ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    ઉપર બતાવેલી બધી જ સામગ્રીને મિક્સર ની નાની વાટકીમાં ક્રશ કરી અને મસાલો તૈયાર કરી લેવો. આ મસાલો મમરા વઘારી છેલ્લે તેની ઉપર ભભરાવી એક બે મિનિટ માટે ગેસ ઉપર રાખી મિક્સ કરી અને ગેસ બંધ કરી દેવો.

    મમરા નો મસાલો રેસીપી સ્ટેપ1ફોટો
    મમરા નો મસાલો રેસીપી સ્ટેપ1ફોટો
    મમરા નો મસાલો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેં આજે આ મસાલો બનાવ્યો અને મમરા વઘારીયા. આ મમરા નો મસાલો એકદમ ચટપટો હોવાથી મમરા ટેસ્ટ મા એકદમ yummy લાગે છે.
    તો તૈયાર છે
    મમરા નો મસાલો
    આ મસાલા ને બોટલ મા ભરી અને સ્ટોર પણ કરી શકાય છે.

    મમરા નો મસાલો રેસીપી સ્ટેપ2ફોટો
    મમરા નો મસાલો રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 16, 2023 13:57
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

HEMA OZA
HEMA OZA @HemaOza
May 16, 2023 14:57
સરસ રેસીપી
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ મરચાં ની ચટણી
  2. મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
  3. ભુંગળા બટાકા
  4. મિલેટ મસ્તી રોલ
  5. પનીર ના મસાલા થેપલા
  1. દુધ ભાત (milk rice)
  2. મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
  3. બિજોરા નુ અથાઞુ
  4. સોન પાપડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16933527
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close