કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વોટરમેલન શેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વોટરમેલન શેક રેસીપી મુખ્ય ફોટો

વોટરમેલન શેક

Sonal Modha
Sonal Modha @sonalmodha

ગરમીની સિઝનમાં માર્કેટમાં તરબૂચ સરસ આવતા હોય છે . તો આજે મેં તરબૂચનું મિલ્ક શેક બનાવ્યું . થોડુ વેરીએશન કરીને બનાવ્યુ છે . તરબૂચ શેક નાના મોટા બધાને ભાવે તેવું છે. મે આજે પહેલી વખત જ બનાવ્યું પણ ટેસ્ટમાં એકદમ સરસ બન્યું છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ સમારેલું વોટરમેલન
  2. 1 ગ્લાસઠંડુ દૂધ
  3. 1 ટીસ્પૂનખાંડ
  4. 2 ટેબલસ્પૂનકાજુ બદામ ના ટુકડા
  5. ગાર્નિશ કરવા માટે
  6. 2 ટેબલ સ્પૂનતરબૂચની નાની ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ શેક માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સર જારમાં ફેલાવ તરબૂચના ટુકડા ત્યારબાદ ઠંડુ દૂધ ડ્રાયફ્રુટના ટુકડા અને ખાંડ નાખી દેવી

    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ2ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ2ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને બ્લેન્ડ કરી લેવું. સર્વિંગ ગ્લાસમાં એક ટેબલસ્પૂન તરબૂચ ના ક્યુબ નાખી દેવા.

    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ3ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ3ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં તૈયાર કરેલું વોટરમેલન નું શેક પોર કરી દેવું.

    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ4ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ4ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર થોડી watermelon ની ક્યુબ નાખી ગાર્નિશ ઠંડુ ઠંડુ વોટરમેલન શેક સર્વ કરવું.
    તો તૈયાર છે
    વોટરમેલન શેક
    આઈસ્ક્રીમ નાખી શકાય પણ આજે મે નથી નાખ્યુ.

    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ5ફોટો
    વોટરમેલન શેક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 16, 2023 20:41
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

🌹Yasmina🗻 🐼🗻Jasmin🌹
🌹Yasmina🗻 🐼🗻Jasmin🌹 @Yasmina_yasmina
May 17, 2023 03:48
👍👌😋🌺
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ મરચાં ની ચટણી
  2. મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
  3. મમરા નો મસાલો
  4. ભુંગળા બટાકા
  5. મિલેટ મસ્તી રોલ
  1. કોદરી નો પુલાવ
  2. લાલ મરચાં ની ચટણી
  3. પોટેટો વેજ ક્રિસ્પી
  4. ડ્રેગન પોટેટો વિથ ક્રિસ્પી વેજ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16933816
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close