કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#ML
રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે.

#ML
રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપરાગી નો લોટ
  2. 1 ચમચીઘી
  3. ચપટીઅજમો
  4. 1/4 કપગાજર (ખમણેલું)
  5. 1/4 કપબીટરુટ (બાફી-ખમણેલું)
  6. 3/4 કપલીલી ડુંગળી નાં પાન(સમારેલ)
  7. મીઠું પ્રમાણસર
  8. 1/4સફેદ તલ
  9. 1 ચમચીકોથમીર (સમારેલ)
  10. 1/4 ચમચીચમચી આદું મરચાં ની પેસ્ટ
  11. ઘી (ચોપડવાં માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં 1 કપ પાણી ગરમ કરી તેમાં ઘી,રાગી નો લોટ,અજમો અને મીઠું ઉમેરી લાકડાં નાં ચમચા થી હલાવો.ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ રાખો.ગાજર,લીલી ડુંગળી પાન અને બીટરુટ મિક્સ કરી તેમાં આદું મરચાં, કોથમીર અને તલ મિક્સ કરો.

    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક સરખાં લુવા બનાવી.અટામણ ની મદદ થી હલકાં હાથે વણી લો.તવા પર બંને બાજુ શેકી લો.

    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફરી ગેસ પર બંને બાજુ શેકી ઘી લગાવી ગરમગરમ સર્વ કરો.

    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર May 18, 2023 10:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for રાગી

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જુવાર, ઓટ્સ, કોથમીર ની મસાલાવાળી પૂરી
  2. ઇન્સ્ટન્ટ ખમણ
  3. મલ્ટી ગ્રેન રોટલી
  4. જુવાર ની વઘારેલી ધાણી
  5. સામા ની ખિચડી (sama ni khichdi)
  1. જુવાર, ઓટ્સ, કોથમીર ની મસાલાવાળી પૂરી
  2. રજગરા નાં લોટ અને કોથમીર ની ફરાળી પૂરી (Rajgara & Coriander Farali Puri)
  3. મલ્ટી ગ્રેન રોટલી
  4. ટિંડોળા નું લોટ વાળુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16934215
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close