રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાલી તેમાં છાશ,હળદર,મીઠું આદુ મરચાની પેસ્ટ નાખવી.સરખું મિક્સ કરી ગેસ પર ઉકળવા મૂકવું, વેલણ થી હલાવતા રહેવું
- 2
સરસ ચડી જાત એટલે ડીશ કે પ્લેટ ફોર્મ પર તેલ લગાવી પથરી લેવું. ઠ રે એટલે કાપા કરી રોલ વાળી લેવું.ઉપરથી તલ રાઈ નો વઘાર કરી લેવું કોપરાનું છીણ. લીલા ધાણા નાખી સર્વ કરવું.અમુક લોટ જાડો થઈ ગયો હોય એ ચાકુ થી કટ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16937252








ટિપ્પણીઓ