રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં જુવાર નો લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા કરી લસણ ની ચટણી,ગોળ અને તેલ નું મોણ નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ દહી નાખી પૂરી જેવો લોટ બાંધી લ્યો.
- 2
લોટ માંથી લુવા કરી લ્યો.પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી લુવો મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી વાટકી થી દબાવી પૂરી બનાવી લ્યો.
- 3
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળવા મૂકો બંને બાજુ ફેરવી તળી લ્યો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જુવાર ની પૂરી ચા કોફી સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જુવાર ની ઢેબરી (Jowar Dhebri Recipe In Gujarati)
#MRC#weekendreceipe#breakfastreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
-
જુવાર પાલક પૂરી (Juvar Palak Puri Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીજુવાર અને જુવારના લોટ ની વાનગીઓ આજના ફાસ્ટ જનરેશન માં વિસરાતી જાય છે..જુવારના રોટલા કે ખીચડી કે કોઈ પણ વાનગી માં સમય અને મહેનત વધુ થાય છે પણ કહેવત છે ને કે "મહેનત ના ફળ મીઠા"જુવાર એ સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી અનાજ છે. . Dharmista Anand -
-
-
-
-
-
જુવાર, ઓટ્સ, કોથમીર ની મસાલાવાળી પૂરી
#MLહમણાં સમર વેકેશન ચાલી રહ્યું છે. છોકરા ઓ ઘર માં છે. દરરોજ બપોર પડે ને કંઈ ના કંઈ નવું માંગતા જ હોય છે. પણ આપણી ઈચ્છા કંઈક હેલ્થી ખવડાવવાની હોય છે જે ટેસ્ટી પણ હોય . એટલે મેં આજે ટેસ્ટી પણ ગુણો થી ભરપુર એવી પૂરી બનાવી છે. કોથમીર નો એક અનેરો ટેસ્ટ હોય છે અને જુવાર અને ઓટ્સ ગુણો નો ભંડાર છે. તો ચાલો જોઈએ એની રેસીપી......Cooksnap@ Sonal1676 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936565
ટિપ્પણીઓ (2)