કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી મુખ્ય ફોટો

સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰

આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌

તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૩/૪ કપપાણી
  2. ૧ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર
  3. ૨ટે. સ્પૂન મીલ્ક પાવડર
  4. ૧/૨ કપખાંડ (દળેલી લેતા હો તો ૩/૪ કપ)
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાવડર
  6. ૧/૨ ટી સ્પૂનમીક્ષ ફ્રુટ એસેન્સ (વેનિલા લઈ શકો)
  7. ૨ટે. સ્પૂન તેલ
  8. ૧ કપમેંદો
  9. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  10. ૧/૨ કપટુટ્ટી ફ્રુટી
  11. ૧ ટી સ્પૂનમેંદો (ટુટ્ટી ફ્રુટીને કોટ કરવા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષરમાં પાણી, કસ્ટર્ડ પાવડર, મીલ્ક પાવડર, ખાંડ અને બે. પાવડર લેવા. (તમે હાથથી પણ કરી શકો છો)

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં મીક્ષ ફ્રુટ એસેન્સ, તેલ લઈ ૧ મિનીટ મિક્ષ કરી લેવું. મિશ્રણને તાવડીમાં કાઢી લેવું.

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં મેંદાને ચાળીને લઈ, તેને સરસ રીતે મીક્ષ કરી લેવું. એક કપમાં ટુટ્ટીફ્રુટી લઈ તેના પર ૧/૨ ટી સ્પૂન મેંદો ભભરાવી હળવેથી હલાવી લેવું.

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ ચાલું કરી, તેના પર મોટું તપેલું લઈ તેમાં પાણી લેવું. તેમાં સ્ટેન્ડ મુકી, તેના પર ગ્રીસ કરેલ કેકટીન મુકી તપેલાને ઢાંકીને ૧૦ મીનીટ પ્રી-હિટ કરવું. (ઢોકળા કૂકરમાં કરી શકો)
    હવે તૈયાર કરેલ મિશ્રણ પર બે.સોડા નાંખી, તેના પર ૧ ટે. સ્પૂન પાણી નાંખવું.

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સોડા એક્ટીવેટ થાય એટલે તરત એકતરફ એક મીનીટ હલાવતા જવું. પછી તેમાં ટુટ્ટીફ્રુટી ઉમેરી હલાવી લેવું. અને તરત મિશ્રણને કેકટીનમાં ઉમેરવું.

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેના પર તુટ્ટીફ્રુટી પાથરી, તપેલાને ઢાંકી ૨૦-૨૫ મીનીટ થવા દેવું. પછી ચપ્પાથી ચેક કરી લેવું. થઈ ગયું હોય તો ગેસ બંધ કરી. કેકટીન બહાર કાઢી સંપૂર્ણ ઠંડું થવા દેવું.

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એકદમ સ્પોન્જી, ટેસ્ટી અને યમ્મી ટુટ્ટીફ્રુટી કેક તૈયાર છે😋😋😋👌👌👌🥰
    તમે ઈચ્છા મુજબ કાપીને સર્વ કરી શકો☺️☺️☺️

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ખાવાનું મન થઈ જાય તેવી ટુટ્ટી ફ્રુટી કેક😋😋😋😋😋🥰

    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર June 15, 2023 04:06

ટિપ્પણીઓ (7)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
September 06, 2023 14:37
મારી પણ ફેવરેટ છે .yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભાતના ઢોકળા
  2. ઇન્સ્ટન્ટ ગોટા (Instant Gota Recipe in Gujarati)
  3. ચીઝ ભાજી (પાઉ ભાજી ની ભાજી)
  4. ભીંડી મસાલા
  5. કાચી કેરીનું વઘારિયું
  1. સક્કરીયા ની વેફર
  2. ચીઝ ભાજી (પાઉ ભાજી ની ભાજી)
  3. ભીંડી મસાલા
  4. ભાતના ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16941679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close