સક્કરીયા ની વેફર

Rekha Vora
Rekha Vora @rekhavora

સક્કરીયા ની વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામસક્કરીયા
  2. 2 ચમચીમરી અને સંચળ મિક્સ કરેલ
  3. તેલ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સક્કરિયા ને છોલી પાણી માં રાખો પછી કોટન ના કપડા ઉપર લઈ કોરા કરી લ્યો.પતરી ના સંચા થી વેફર પાડી લ્યો.

  2. 2
  3. 3

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આ વેફર તળી લ્યો. ક્રંચી થાય એટલે ઉતારી લ્યો.ગરમ હોય ત્યારે જ મરી અને સંચળ પાવડર સ્પિરીલક કરી હલાવી લ્યો.

  4. 4

    તૈયાર છે. સક્કરીયા ની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes