બાજરીના કોબી મેથી પરાઠા

#ML
બાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે.
બાજરીના કોબી મેથી પરાઠા
#ML
બાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં લોટ ચાળી લેવી તેના તેમાં બારીક સમારેલી મેથી એડ કરવી ખમણેલી કોબી એડ કરવી તથા મરચા ની પેસ્ટ એડ કરવી તેમાં હળદર ધાણાજીરું મરચું મીઠું તલ તથા તેલ એડ કરી બધું બરાબર મિક્સ કરી જરૂર જેટલો જ પાણી એડ કર્યું લોટ બાંધી લેવું
- 2
પછી તેના એક સરખા લુવા પાડીને તેના ગોળ ગોળ પરોઠા વણી લેવા અને પછી તેને તવીમાં બંને સાઈડ ઘી મૂકીને ધીરા તાપે ગુલાબી કલર રાખી શેકી લેવા.
- 3
આ પરાઠા પ્લેટમાં કાઢીને તેના ચાર ચાર પીસ કરી લેવા. અને દહીં સાથે આ પરોઠાને સર્વ કરવા જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ