બાજરીના કોબી મેથી પરાઠા

#ML
બાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે.
બાજરીના કોબી મેથી પરાઠા
#ML
બાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં લોટ ચાળી લેવી તેના તેમાં બારીક સમારેલી મેથી એડ કરવી ખમણેલી કોબી એડ કરવી તથા મરચા ની પેસ્ટ એડ કરવી તેમાં હળદર ધાણાજીરું મરચું મીઠું તલ તથા તેલ એડ કરી બધું બરાબર મિક્સ કરી જરૂર જેટલો જ પાણી એડ કર્યું લોટ બાંધી લેવું
- 2
પછી તેના એક સરખા લુવા પાડીને તેના ગોળ ગોળ પરોઠા વણી લેવા અને પછી તેને તવીમાં બંને સાઈડ ઘી મૂકીને ધીરા તાપે ગુલાબી કલર રાખી શેકી લેવા.
- 3
આ પરાઠા પ્લેટમાં કાઢીને તેના ચાર ચાર પીસ કરી લેવા. અને દહીં સાથે આ પરોઠાને સર્વ કરવા જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar -
મેથી - બાજરીના ચીલા(Methi-Bajri na Chila Recipe in Gujarati)
#GA4 #Week22Post 1 મેથી - બાજરીના ચીલા Mital Bhavsar -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
-
બાજરીના તલવડા (Bajri Talvada Recipe In Gujarati)
#EB#Week 16# બાજરી ના તલવડા.ગુજરાત સૌરાષ્ટ્રના નાસ્તાની ટેસ્ટી આઈટમ બાજરીના તલવડા છે.મે આજે બાજરીના વડા બનાવ્યા છે.જેમાં તલ ભરપૂર નાખવામાં આવે છે.અને ઉપર વડા ઉપર તલ લગાવવાથી વડા ખૂબ જ સુંદર લાગે છે. Jyoti Shah -
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
બાજરી ના હાથ ઘડિયા
#RB17#Week 17# હાથ ઘડિયા હાથ ઘડિયા આપની વિસરાતી જતી વાનગી છે જે બહુ જ સરસ છે અને મારી મમ્મીની ખાસ પ્રિય છે તેના હાથના હાથ ઘડિયા નો સ્વાદ અત્યારે પણ આ મારા મગજમાં બેસેલો છે.પણ આજે બાજરીના હાથ ઘડિયા બનાવીયા છે. હાથ ઘડિયા નો મિનિંગ છે હાથે ઘડેલા. Jyoti Shah -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
બાજરી-મેથીની થાળીપીઠ(bajri methi thalpith recipe in Gujarati)
#સુપરશેફ2બાજરી-મેથી નાં થેપલા, બાજરી-મેથી નાં મુઠીયા, બાજરી- મેથી ની પૂરી વગેરે જેવી વાનગીનો સ્વાદ માણો માણો.હવે માણો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર..બાજરી- મેથીની થાળીપીઠ. Jasmin Motta _ #BeingMotta -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
જુવાર કોબીજ ની રોસ્ટી (જૈન) (Jowar Cabbage Rosti Recipe In Gujarati)
#GA4#Week16.#Juvar#post 2.રેસીપી નંબર 154.શિયાળા મા બાજરી અને જુવાર બંને અનાજ વધારે ખવાઇ છે. જુવાર એ એક વિસરાઈ જતું ધાંન્ય છે. જેમાં અનેક જાતના સોડિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ દરેક ચીજો મળે છે .માટે મેં આજે જુવાર મા કોબીજ અને મેથી નાખીને રોસ્ટી બનાવી છે. જે ટેસ્ટી બને છે. અને તે દહીં અને ચા અને સોસ સાથે સરસ લાગે છે. Jyoti Shah -
મેથી ની પૂરી(Methi poori Recipe in Gujarati)
નાસ્તા માં જુદીજુદી પૂરી બને છે.પણ શિયાળામાં મેથી ભાજી ની પૂરી સરસ લાગે છે. Pinky bhuptani -
કોબી નું ગરમ સલાડ
#SPR# કોબીનું સલાડ#Cookpadશિયાળાની સિઝનમાં આપણે સલાડ બહુ બનાવીએ છીએ. તેમાં કોબી ટમેટાનું સલાડ ,કોબી કાકડીનું સલાડ, વગેરે ફ્રેશ કટ કરીને ચાટ મસાલો નાખીને સલાડ ખાઈએ છીએ. પરંતુ આજે મેં કોબીનું ટેસ્ટી ગરમ સલાડ બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ છે. Jyoti Shah -
કોબી નાં પરાઠા(Cabbage Parathas recipe in gujarati)
#goldenapron3#week7#puzzle#cabbage લગભગ દરેક વ્યક્તિ ના ઘરમાં કોબી હોયજ છે. આનું શાક ખાઈ ને છોકરાઓ કંટાળે એમ થાય કે શું બનાવીએ. તો આજે આપણે કોબી ના પરાઠા બનાવીએ. Bhavana Ramparia -
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
#MW3#Fried.# છોલે મેથી પાલક ગોટા. (પકોડા)રેસીપી નંબર 136.આપણે હંમેશા પકોડા ચણાના લોટમાં રવા માં બનાવતા હોઈએ છીએ પણ આજે છોલે પલાળી તેમને કાચા પલાળેલા પીસી ને તેમાં મેથી તથા પાલક બારીક સમારીને એડ કરીને ફ્રાય કરી પકોડા બનાવ્યા છે. Jyoti Shah -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)
#AM4દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે... Pratiksha's kitchen. -
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
કોબી ના પરોઠા
#લંચ#લોકડાઊન કોરોનાવાયરસ ને લીધે અત્યારે ઘણા દિવસોથી શહેરમાં લોકડાઉંન ની અસર છે તો શાકભાજી પૂરા થવા આવ્યા હતા કોબી એક પડ્યું હતું તો થયું કે આમાં થી પરાઠા બનાવી લઈએ જે ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે છે Khyati Joshi Trivedi -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
કોબી પકોડા(Cabbage pakoda Recipe in gujarati)
#GA4#week14આજે મેં ઝડપથી બનતા અને ટેસ્ટી પકોડા કે જે કોબી માં થી બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બને છે એવા કોબી પકોડા બનાવ્યા છે Dipal Parmar -
-
મેથી બાજરીના વડાં
#જૈનફ્રેન્ડસ, ઠંડી ઋતુમાં ગરમાગરમ ચા - કોફી સાથે અથવા પીકનીક પર જઈએ ત્યારે,સાતમ ની રસોઈ ના મેનુ માં જે પહેલાં યાદ કરીએ તે મેથી બાજરીના વડાં ની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ