કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી મુખ્ય ફોટો

ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીની ભાખરી
  1. ૩ કપઘઉંનો ઝીણો લોટ
  2. ૧. ૧/૨ (દોઢ) કપ મેથીની ભાજી (ઝીણી સમારેલી)
  3. ૩/૪ કપ તેલ
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧ટે. સ્પૂન લાલ મરચું
  6. ૧/૪ ટી સ્પૂનહિંગ
  7. ૧ટે. સ્પૂન ધાણાજીરૂ પાવડર
  8. ૧ટે. સ્પૂન જીરૂ (હાથથી મસળેલું))
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૨ટે. સ્પૂન તલ
  11. ૧ કપપાણી (જરૂરીયાત મુજબ લેવું)
  12. નોંધ : મારા આપેલ મસાલાના માપમાં તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો🥰
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધીમા આંચ પર ગેસ ચાલુ કરી, તાવડીમાં તેલ ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે તેમાં મેથીની ભાજી ઉમેરવી. (ભાજી ૨-૩ વાર પાણીથી ધોઈને લેવી)

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફક્ત અડધી મીનીટ હલાવી ગેસ બંધ કરી, થાળીમાં કાઢી લેવું. ઠંડું થાય એટલે તેમાં હળદર, લાલ મરચું, હિંગ, ધાણાજીરૂ, જીરૂ, તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવુ.

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ સરસ રીતે મીક્ષ કરવું. હવે તેમાં લોટ ઉમેરી બધુ ભેળવવું.

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં થોડું થોડું પાણી લેતા જવું અને લોટ બાંધવો. (ખાસ નોંધ : લોટ ભાખરીથી સહેજ વધારે કઠણ બાંધવો.) હવે લોટને ૧૫ મીનીટ ઢાંકીને મુકી રાખવો.

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક મોટું લુવું લઈ મોટી ભાખરી વણવી. (ભાખરી વધુ જાડી કે વધુ પાતળી ના વણવી) હવે પાણી પીવાના પ્યાલાથી કે કોઈપણ ઢાંકણાંથી ભાખરી કટ કરવી, અને ડીશમાં ભેગી કરવી.

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ભાખરીને ચપ્પાથી કાપા પાડી લેવા જેથી ભાખરી ફુલે નહિ. હવે મીડીયમ આંચ પર ગેસ ચાલુ કરી, તેના પર લોઢી મુકી, અડધી ચમચી તેલ લગાવી, ભાખરી શેકવા મુકવી.

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થોડી શેકાય એટલે તેને બીજી બાજુ ફેરવી, અડધી ચમચી તેલ ફેરવી થોડી શેકવી. પછી લાકડાના ડટ્ટા વડે ભાખરીને દબાવતા જવું. ૨-૩ વાર ભાખરીને બંન્ને બાજુ ફેરવતા જવું અને લાકડાના ડટ્ટાથી દબાવતા જવું. ભાખરી બરાબર શેકાય (થોડી ગોલ્ડન બ્રાઉન થાય)

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ભાખરીને ડીશમાં લઈ લેવી. આપણી એકદમ હેલ્ધી, સ્વાદિષ્ટ, ક્રિસ્પી મેથી ભાખરી તૈયાર છે.😋😋😋🥰🥰

    તમે જરૂર મારી રેસીપી મુજબ બનાવજો. અને મારી રેસીપીને કૂકસ્નેપ કરશો તો મને આનંદ થશે.

    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રિસ્પી મેથી બિસ્કિટ ભાખરી રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર May 27, 2023 04:26

ટિપ્પણીઓ (11)

Parul Patel
Parul Patel @Parul_25
June 01, 2023 17:50
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જુવાર ના ગ્રીન ક્રીસપી તવા ઢોકળા (હેલ્ધી અને ડાયેટ ઇનસ્ટનટ રેસીપી)
  2. મિલેટ મસાલા ચાટ
  3. જુવાર ઉપમા (Jowar Upma recipe in Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ
  5. લાલ ચણાનું શાક
  1. મેંગો મિલ્ક શેક
  2. કેરી નું વધારીયું
  3. આલુ ચીઝ બોલ્સ
  4. મિલેટ મસાલા ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16946164
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close