દેશી આચાર મસાલો.

Rashmi Pomal @yamiicooking111
#આચારમસાલા
ઉનાળામાં માં કેરી, ગૂંદા સરસ મળે ને ઘર નું અથાણું કોઈ જ પ્રિજરવેટિવ વગર આખો વરસ સાચવી શકાય તેવું બને.
મે 1 kg અથાણું બનાવવા ના મસાલા નું માપ આપ્યું છે. જરૂર મુજબ માપ માં ફેરફાર કરી શકાય.આ મસાલો કેરી, ગુંદા, કેરા, મરચાં, લીંબુ, ચણા, ખારેક, ગાજર વગેરે તમામ પ્રકાર ના અથાણાં માં ઉપયોગ કરી શકાય.

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16952259

ટિપ્પણીઓ