શીષક ::ઠંડુ શરબત (ખસખસ શરબત)

Bela Doshi @cook_27660230
#cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #khas-khassharbat #poppyseeds
શીષક ::ઠંડુ શરબત (ખસખસ શરબત)
#cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #khas-khassharbat #poppyseeds
રાંધવાની સૂચનાઓ
- 1
માટી ના વાસણ મા ખસખસ અને પીળી સાકર ઉમેરો, તેમા 1 glass જેટલુ પાણી ઉમેરી ઢાંકી ને આખી રાત રહેવા દો.
- 2
સવારે તેને હાથ થી crush કરી લો પછી તેને બાઉલ મા ગાળી લો.તેમા ઈલાયચી અને મરી પાવડર મિક્સ કરો. Freeze મા ઠંડુ થવા મુકી દો.
- 3
ઠંડુ થાય એટલે glass મા લઈ ને બરફ ના ટુકડા ઉમેરો.ઉપર થી ખસખસ ભભરાવો.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16952885







ટિપ્પણીઓ (5)