કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SP
આ સેન્ડવીચ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો અને મોટાં બંને એકસરખું પસંદ આવશે.બ્રેકફાસ્ટ અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય.

#SP
આ સેન્ડવીચ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો અને મોટાં બંને એકસરખું પસંદ આવશે.બ્રેકફાસ્ટ અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

7 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 લિટરદૂધ
  2. 1/8 ચમચીલીંબુ નાં ફૂલ
  3. 4 નંગબ્રાઉન બ્રેડ
  4. 2 ચમચીતેલ
  5. 6-8કળી લસણ (સમારેલ)
  6. 1 કપડુંગળી (સમારેલ)
  7. 2 નંગતીખાં મરચાં (સમારેલ)
  8. 3/4 કપકેપ્સીકમ (સમારેલ)
  9. 1/2 કપકોથમીર (સમારેલ)
  10. મીઠું પ્રમાણસર
  11. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/4 ચમચીગરમ મસાલો
  13. 1/4 ચમચીઆમચુર પાઉડર
  14. 1/4 ચમચીચાટ મસાલો
  15. 1/4 ચમચીધાણા પાઉડર
  16. 1/4 ચમચીજીરા પાઉડર
  17. 2 નંગસ્લાઈસ ચીઝ
  18. બટર (જરૂર મુજબ)
  19. ચટણી (જરૂર મુજબ)
    સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ ગરમ કરી ઉભરો આવે પછી લીંબુ નાં ફૂલ ઉમેરી ફાડી ને કપડાં માં લઈ પાણી થી ધોઈ ટાઈટ દબાવી 2 કલાક રાખી નાના પીસ કરવાં.

    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં તેલ ગરમ કરી લસણ,ડુંગળી,તીખાં મરચાં સોતળી કેપ્સીકમ અને મીઠું ઉમેરી સોંતળી બાદ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, આમચુર પાઉડર,ચાટ મસાલો,ધાણા પાઉડર, જીરા પાઉડર ઉમેરી ધીમાં તાપે શેકી લો.

    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર નાં ક્યુબ મિક્સ કરો.પનીર પર કોટ થવું જોઈએ.ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરો.બ્રેડ પર બટર લગાવો.

    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બે બ્રેડ પર ચટણી લગાવી તેનાં પનીર નું મિશ્રણ અને સ્લાઈસ ચીઝ મૂકી તેનાં પર બટર વાળી બ્રેડ પલટાવી મૂકો.

    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગ્રીલ પેન માં બંને બાજુ શેકી લો. તેને ચટણી અને સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર સેન્ડવીચ(Paneer sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

લિન્ક્ડ રેસિપિસ

સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Mithani
Bina Mithani @MrsBina
પર June 03, 2023 11:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati
  2. ચટણી
  3. પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
  4. શીષક:: કિષપી પાલક ભાખરી
  5. પનીર ભૂર્જી
  1. ચટણી
  2. પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
  3. શીષક:: કિષપી પાલક ભાખરી
  4. પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/16954154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close