પનીર ભૂર્જી

Varsha Dave @cook_29963943
પનીર ભૂર્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદાને ટમેટાને સમારી ટમેટાની ગ્રેવી બનાવી લો આદુ-લસણની પેસ્ટ બનાવી અને પનીરને ખમણી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી, આખા ધાણા તજ લવિંગ એલચી ને થોડું ક્રશ કરી લો અને તેલ થઈ જાય એટલે તેમાં હિંગ નાખી અને કાંદા ઉમેરી દો. ત્યારબાદ સંતળાઈ જાય એટલે ટામેટાની ગ્રેવી અને કેપ્સીકમ ના ટુકડા ઉમેરી ચડવા દો.
- 3
ત્યારબાદ તેમાં હળદર મીઠું લાલ મરચું ગરમ મસાલો ઉમેરી અને ઊકળે એટલે ખમણેલું પનીર એડ કરો અને બરાબર મિક્સ કરી ચડવા દો.
- 4
બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો અને બાઉલમાં કાઢી નાન અથવા પરાઠા સાથે સર્વ કરો. આ પનીર ભુરજી સ્વાદમાં એકદમ મસ્ત બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
કાજુ પનીર ચીઝ મસાલા
આ પનીર સબ્જી મા બધા ઇનગ્ડીયન્સ રોયલ ને ચીઝી છે. તો સબ્જી ખાઇ 'મસ્ત મોલા' તો બનવાના જ 😍#પનીર Meghna Sadekar -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર પસંદા તમે ઘરે પણ બનાવી શકો છો.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nita Dave -
-
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
ચીઝી પનીર કેપ્સીકમ ભરથા
#લોકડાઉનઆ સબ્જી ખુબ ઝડપથી બની જાય અને ટેસ્ટ માં પાન ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Ushma Malkan -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik -
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 17 Riddhi Ankit Kamani -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
અમૃતસરી પનીર ભૂર્જી
#RB20 માય રેસીપી બુક અમૃતસરી સ્ટાઈલ પનીર ભુર્જી ખૂબ ટેસ્ટી બને છે. એક વાર આ સબ્જી બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. Dipika Bhalla -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16912241
ટિપ્પણીઓ (3)