કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં મોરિયો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં મોરિયો રેસીપી મુખ્ય ફોટો

દહીં મોરિયો

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

જેમ હંમેશા આપણે ચોખા ખાઈએ છીએ તેવી રીતે ઉપવાસમાં ફરાળમાં મોરિયો ખાવામાં આવે છે આ મોરિયો ચોખાની કણકી જેવો દેખાવમાં હોય છે અને પોટેશિયમ મેગ્નેશિયમ અને ખનીજથી ભરેલો હોય છે પચવામાં હલકો હોય છે માંદા માણસને આપવામાં આવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
બે લોકો માટે
  • 1 નાની વાટકીમોરિયો
  • 1વાટકો મોળુ દહીં
  • 2 ચમચીફોતરા કાઢેલી સિંગ નો ભૂકો
  • 2મરચાં અને એક ટુકડો આદુની પેસ્ટ
  • જરૂર મુજબ સિંધાળું મીઠું
  • અડધી ચમચી જીરૂ
  • 1ચમચો ઘી
  • બારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પહેલા મોરિયા ને ધોઈ લેવો અને પછી એક થી બે કલાક પલળવા દેવું અને પછી એક પેન લઈને તેમાં એક ચમચી ઘી મૂકીને સ્લો ગેસે શેકી લેવો થોડું પાણી એડ કરીને ઘીરા ગેસે ચડવા દેવું.

    દહીં મોરિયો રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી જીરું એડ કરવું અને મીઠું એડ કરી અને બરાબર ચડવા દેવું

    દહીં મોરિયો રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ચડી જાય એટલે તેમાં દહીં એડ કરી દેવું અને બરાબર હલાવી લેવું જેથી દહીં ફાટી ન જાય અને બધું એકરસ થઈ જાય પાંચથી સાત મિનિટ હલાવીને ગેસ બંધ કરી દેવો

    દહીં મોરિયો રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર થયેલા મોરિયા ને કોથમીરથી ગાર્નીશ કરી સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવું આપણો ટેસ્ટી દહીં વાળો ફરાળી મોરિયો તૈયાર છે.

    દહીં મોરિયો રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં મોરિયો રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર June 08, 2023 14:33
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ની ચાટ પૂરી(Chat puri In Gujrati)
  2. ખાંડવી/ પાટુડી
  3. ખજૂર અંજીર મિલ્ક
  4. કચોરી
  5. મગ ભાત અને કઢી
  1. શીષક:: કેસર શરબત
  2. આમ્ર રસ
  3. કચોરી
  4. ધઉં નાં જાડા લોટ નો પાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16961481
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close