કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બનાના રોલ (કાચા કેળા ના રોલ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી મુખ્ય ફોટો

બનાના રોલ (કાચા કેળા ના રોલ)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#કાચા કેળા રેસીપી
#ફરારી રેસીપી
#વ્રત,ઉપવાસ,ની રેસીપી

#કાચા કેળા રેસીપી
#ફરારી રેસીપી
#વ્રત,ઉપવાસ,ની રેસીપી

વધુ વાંચો

બનાના રોલ (કાચા કેળા ના રોલ)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#કાચા કેળા રેસીપી
#ફરારી રેસીપી
#વ્રત,ઉપવાસ,ની રેસીપી

#કાચા કેળા રેસીપી
#ફરારી રેસીપી
#વ્રત,ઉપવાસ,ની રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
1 વ્યકિત
  1. 2 નંગકાચા કેળા
  2. 1/4 ચમચીમરી પાવડર
  3. 1/2 ચમચીશેકેલુ જીરા પાવડર
  4. 4 ચમચીમખાના પાવડર
  5. ઘી. સેલો ફ્રાય કરવા જરુરત મુજબ
  6. 2 ચમચીસફેદ તલ
  7. 1/4 ચમચીચીલી ફલેક્સ
  8. 4 ચમચીસિન્ઘોડા ના લોટ
  9. ફરારી મીઠુ (સેધંવ મીઠુ,) સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌથી પેહલા કાચા કેળા ને બાફી લેવાના. એક વ્હીસલ થાય ગૈસ ધીમો કરી 5 મીનીટ પછી ગૈસ બંદ કરી દેવુ

    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ઠંડ થાય બાફેલા કેળા ને છોળી ને મેશ કરી લેવુ. મરી પાવડર,શેકેલા જીરા પાવડર,ચીલી ફલેકસ,મખાના પાવડર,સેન્ધવ મીઠુ નાખી મિકસ કરી લોટ જેવુ કરી ને સિલિન્ડર આકાર ના રોલ કરી લેવુ

    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રોલ‌ ને સિન્ઘોડા ના લોટ મા રગડોરી ને ઉપર ની બન્ને સાઈડ પર સફેદ તલ‌ ચોટાળી ને નાનસ્ટીક તવા પર ઘી લગાવી થોડુ પ્રેસ કરી ને બન્ને બાજૂ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન શેકી લેવુ, અને ગરમાગરમ બનાના રોલ ને દહી સાથે પીરસવુ

    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ3ફોટો
    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ3ફોટો
    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કાચા કેળા ના કંચી ક્રિસ્પી ફરારી રોલ..

    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ4ફોટો
    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ4ફોટો
    બનાના રોલ (કાચા કેળા ના રોલ) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર July 19, 2023 08:39
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sonal Modi
Sonal Modi @cook_1974
July 23, 2023 06:58
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રોટી સેન્ડવીચ
  2. બટર ઉપમા
  3. ટિંડોળા નું શાક
  4. મિક્સ હબ પરોઠા
  5. પાઉં ભાજી, લચ્છા પરાઠા
  1. કોબીજ સોજી બોમ્બ
  2. ટિંડોળા નું શાક
  3. મિક્સ હબ પરોઠા
  4. બટર ઉપમા
https://cookpad.wasmer.app/in-gu/recipes/17007700
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close