ફાડા ની વેજી. ખીચડી

HEMA OZA @HemaOza
ચોમાસા ની ત્રુતુ માં હળવો ને તીખી વાનગી ભાવે તો આજ મે આ વાનગી ને ન્યાય આપ્યો
ફાડા ની વેજી. ખીચડી
ચોમાસા ની ત્રુતુ માં હળવો ને તીખી વાનગી ભાવે તો આજ મે આ વાનગી ને ન્યાય આપ્યો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફાડા ને દાળ અલગ પલાળી દો
- 2
બધાં શાક શમારી લો.
- 3
હવે કુકર માં ઘી મુકી હિંગ નો તજ લવીંગ લીમડા નો વધાર કરી શમાર્યા શાક આદું મરચાં લસણ ની પેસ્ટ પાતળી લો હવે ફાડા ને દાળ ઉમેરો હળદર મીઠુ મરચાં નો ભુકો ગરમ મસાલો નાખી હલાવી 4 સીટી કરી લો
- 4
ફાડા ની વેજી. ખીચડી ને કઢી પાપડ અથાણાં સાથે પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17011031










ટિપ્પણીઓ (2)