રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી, સૌ પ્રથમ એક નોનસ્ટીકમાં ઘી મુકવું. ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં મેંદો નાંખવો.
- 2
મેંદાને બરાબર મીક્ષ કરી લેવો. પછી તેમાં દુધ ઉમેરી હલાવતા જવું.
- 3
સહેજ પેસ્ટ જેવું થાય એટલે તેમાં ચીઝ સ્લાઈસ ઉમેરી ૨ મીનીટ હલાવતા રહેવું. પછી તેમાં લાલ મરચું ઉમેરી હલાવી લેવું.
- 4
હવે તેમાં મીઠું ઉમેરી હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો. હવે તેને બાઉલમાં કાઢી લેવું.
- 5
સ્વાદિષ્ટ વ્હાઈટ ચીઝ ડીપ તૈયાર છે.😋😋તેને તમારા મનપસંદ નાસ્તા સાથે ખાઈ શકો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17086095



















ટિપ્પણીઓ