રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં સારી રીતે ધોઈ વચ્ચે ચીરો પાડીને બી કાઢી લ્યો પછી મીઠું લીંબૂ વાળા કરી 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ સારી રીતે બધું પાણી નિતારી લ્યો. હવે બાફેલા બટાકા મેસ કરી એમાં માં બધો મસાલો કરી દો.
- 2
હવે મરચાં માં એકદમ ટાઈટ ભરી દો બધા મરચાં તૈયાર થાય એટલે ચણા ના લોટ નું ખીરું તૈયાર કરો અને એમાં ડીપ કરી ગરમ તેલ માં વડા તળી લો. પછી ગરમ ગરમ સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
વડા પાઉં
#RB13#cookpadindia#cookpadgujaratiવડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે. Ranjan Kacha -
જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar
#WK1#week1#cookpadgujarati રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે. Daxa Parmar -
-
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
-
-
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ. Binali Dholakia Mehta -
મિર્ચી વડા રાજસ્થાન ફેમસ (Mirchi Vada Rajastha Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
-
-
-
જૈન મિર્ચી વડા (Jain Mirchi Vada recipe in Gujarati)
જય જીનેનદૃ. બધાં સાતા હશો ખાસ કુકપેડ ના માધ્યમ થી આ રેસીપી શેર કરૂ છું. આપ સર્વ નો ચાતુર્માસ ને એકાસણા ચાલુ થયા છે તો ઉપયોગી થશે આ રેસીપી. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17215986
ટિપ્પણીઓ (6)