રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં અડધી વાટકી પાણી ગરમ કરવા મૂકો તેમાં સેજ મીઠું નાખી પાણી સેજ ગરમ થાય એટલે બાજરી નો લોટ નાખી ખીચા ની જેમ હલાવી સેજ ઠારવા દયો.
- 2
હવે આ લોટ ને કથરોટ માં લઈ મસળી ને લુવા કરી લ્યો.
- 3
બાજરી લા લોટ માં લુવો બોળી રોટલી વણી લ્યો.હવે ઉપર સેજ તેલ લગાવી ઉપર સેજ બળરી નો લોટ છાતી પરોઠા ની જેમ પડ વળી લ્યો અને રોટલી વણી લો.
- 4
તવી ગરમ કરી બંને બાજુ પકવી ઉપસાવી નીચે ઉતારી ધી ચોપડી લ્યો.તૈયાર છે બાજરી ની પડવાળી રોટલી.
- 5
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17284995















ટિપ્પણીઓ