રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કઢાઈમાં પાણી લો હવે ડબલ બોઈલ મેથડ થી મિલ્ક ચોકલેટ ને મેલ્ટ કરી લો
- 2
હવે ચોકલેટ બરાબર મેલ્ટ થાય એટલે તેમાં મિલ્ક મેડ નાખી બરાબર મિક્સ કરો
- 3
હવે પેન ગરમ કરો ૨-૩ મિનિટ સુધી હલાવો પછી તેમાં બટર નાંખીને બરાબર મિક્સ કરો
- 4
હવે તેમાં તમારી પસંદ ના સુકા મેવા નાખી બરાબર મિક્સ કરો હવે તેને હાટૅ સેટ ના મોલ્ડ માં ભરી થોડી વારે માટે ફીજ માં મુકી દો
- 5
ચોકલેટ બરાબર સેટ થાય એટલે તેને સર્વિગ પ્લેટ માં કાઢી સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17300412




ટિપ્પણીઓ