હાટૅ ચોકલેટ

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

હાટૅ ચોકલેટ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૪ કપઅનસોલ્ટેડ બટર
  2. ૧/૨ટીન મિલ્ક મેડ
  3. ૨૫૦ ગ્રામ મિલ્ક ચોકલેટ કંપાઉન્ડ
  4. જરૂર મુજબ સુકો મેવો (કાજુ બદામ પિસ્તા)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઈમાં પાણી લો હવે ડબલ બોઈલ મેથડ થી મિલ્ક ચોકલેટ ને મેલ્ટ કરી લો

  2. 2

    હવે ચોકલેટ બરાબર મેલ્ટ થાય એટલે તેમાં મિલ્ક મેડ નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    હવે પેન ગરમ કરો ૨-૩ મિનિટ સુધી હલાવો પછી તેમાં બટર નાંખીને બરાબર મિક્સ કરો

  4. 4

    હવે તેમાં તમારી પસંદ ના સુકા મેવા નાખી બરાબર મિક્સ કરો હવે તેને હાટૅ સેટ ના મોલ્ડ માં ભરી થોડી વારે માટે ફીજ માં મુકી દો

  5. 5

    ચોકલેટ બરાબર સેટ થાય એટલે તેને સર્વિગ પ્લેટ માં કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes