રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ખમણી પાણી ની તારી તેમા ચણા નો લોટ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો લસણ ની ચટણી ધાણાજીરૂ નીમક લીંબુ ખાંડ કાશ્મીરી મરચુ પાવડર નાખી બધુ મેસ કરી કોકતા બનાવો
- 2
ગેસ ઓન કરી લોયા મા તેલ મૂકો તેલ ગરમ થાય એટલે બધા કોકતા તળી લો
- 3
હવે લોયા મા જરુર મુજબ તેલ મુકી ગરમ થાય પછી રાઈ જીરૂ હિંગ નો વઘાર કરી ટમેટા ની ગ્રેવી વધારી થોડુ પાણી નાખી ઉકાળો હવેતેમાકોફતા નાખી ઢાકણ ઢાકી પાચ મિનિટ ચડવા દો ઠરી જાય પછી પાઉલ મા સર્વ કરો રોટલી પરોઠા સાથે મોજ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22625088









ટિપ્પણીઓ