દહી ભાત(rice curd)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાત ઠંડા થાય એટલે તેમા દૂધ નાખી મિક્સ કરી ને રાખવા એક પેનમા ધી ગરમ થાય એટલે રાઈ જીરૂ ફૂટે એટલે ચણાનીદાર નાખી મિક્સ કરી અડદની દાર નાખવી ધીમા ગેસે સાતરવુ બદામી થાય એટલે લીમડીનાપાન નાખી ભાત મા વધાર નાખી મિક્સ કરી દહી ને ખાંડ નાખી ઉપર પાર્સલ ધાણા ભાજી નાખી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22626003
ટિપ્પણીઓ