કોફી સીરપ

datta bhatt @cook_25572577
હું એક કોફી લવર છું મને અલગ અલગ પ્રકારની કોફી ઓ પીવાની અને બનાવવાની ખૂબ જ ગમે છે
કોફી સીરપ
હું એક કોફી લવર છું મને અલગ અલગ પ્રકારની કોફી ઓ પીવાની અને બનાવવાની ખૂબ જ ગમે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં એક કપ પાણી ઉમેરો હવે એ પાણીને મધ્યમ આંચ ઉપર ગરમ થવા દો
- 2
પાણી થોડું ગરમ થાય એટલે એની અંદર દળેલી ખાંડ અને કોફી ઉમેરી દો
- 3
ખાંડ અંદર ઓગળી જાય એટલે એની અંદર બે એલચી ઉમેરી દો
- 4
હવે બધું મિશ્રણ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દો
- 5
આ મિશ્રણ માં આપણે ખાંડ અને કોફી બંનેને ઉકાળ્યા છે માટે આ કોફી સીરપ માંથી બનતી કોફી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ કોફી બનશે, કોફી સીરપને તમે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરીને 45 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો
- 6
જો તમે એક મિક્સર જાની અંદર દૂધ,એલચી, કોફી, ખાંડ, નાખીને ગ્રાઈન્ડ કરશો તો પણ આવો ટેસ્ટ ના આવશે એક વખત મારી રેસીપી જરૂર ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22664593





ટિપ્પણીઓ