આઇસ કોફી
કોફી સીરપમાંથી બનતી પહેલી કોલ્ડ કોફી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાચનો ગ્લાસ લો હવે એની અંદર ૬-૭ ટુકડા બરફના નાખી દો
- 2
હવે એની અંદર ૨ ટેબલ સ્પૂન કોફી સીરપ ઉમેરી દો
- 3
હવે એની અંદર ૧/૨ ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ ઉમેરી દો
- 4
હવે એની અંદર ૧/૪ કપ દૂધ ઉમેરી દો અને ઉપરથી થોડીક કોફી થી ડેકોરેશન કરી સર્વ કરો
- 5
આ રીતે કોફી બનાવી અને મને એના રીવ્યુ જરૂર આપજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22666839









ટિપ્પણીઓ