સેઝવાન બેક ટોમેટો

Ankita Mehta @Cookbook__by_Ankita
આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે. બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરી જણાવજો કેવી લાગી.
સેઝવાન બેક ટોમેટો
આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે. બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરી જણાવજો કેવી લાગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ની ગોળ સ્લાઈસ કાપી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં ટોમેટો કેચઅપ, સેઝવાન ચટણી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મોઝરેલા ચીઝ નાખી બધું મિક્સ કરો.
- 3
ત્યારબાદ મિક્સ કરેલ બેટર ટોમેટો સ્લાઈઝ પર પાથરી ઉપર ચીઝ ખમણી લો.
- 4
હવે એક કડાઈ માં એક ચમચી ઘી નાખી ગરમ કરી બધી સ્લાઈસ પાથરી ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે બેક કરી લો.
- 5
તો હવે તૈયાર છે સેઝવાન બેક ટોમેટો. પ્લેટ માં ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23849589








ટિપ્પણીઓ