ઈડલી(ધોટ્ટુ)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા અડદનીદાર નેધોઈ ચારકલાક પારવી ચોખાને ધોઈ ચારકલાક પલારવા સાબુદાણા પોવાને ધોઈ નેચોખાભેગા પલારીદેવાપછી મિકસરની જાર મા અડદનીદાર નેચનકરી લીસુ બેટર કરવુ ચોખાપોવા સાબુદાણા ને મિકસર જાર મા કશકરી દરદરૂરાખવુ જરૂરપડેતો દહી નાખવુ બધુ મિક્સ કરી નિમક નાખી ચારકલાક રાખી ખૂબ ફેટવુ ચારમિનિટ પછી વાટકીમા તેલ લગાવી વરાળમા બાફવા બફાય એટલે બહારકાઢી ઉપર ધી નાખી ગન પાવડર નાખી ખાવાની તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23844979
ટિપ્પણીઓ