રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ બદામ પિસ્તા ના ટુકડા,શીંગ નો ભૂકો,ડ્રાયફ્રુટ નો ભૂકો અને મિલ્ક પાવડર બધું મિક્સ કરી દેવા નું.
- 2
એક નોનસ્ટિક પેન લઇ તેમા ખાંડ લઇ તેમા ખાંડ ડૂબે એટલું પાણી લઇ એક તાર થી ઓછી ચાસણી કરી તેમ બધો મિક્સ પાવડર ઉમેરી બરાબર હલાવો ઈલાયચીપાઉડર નાખી પેન માથી છૂટું પડે લચકા પડતું થાય એટલે ઘી નાખી ગેસ બંધ કરી થોડું ઠરે ત્યારે સહેજ ઘી વાળો હાથ કરી મસડી તેના રોલ વાળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23931132




ટિપ્પણીઓ (2)