શ્રાવણ સ્પેશિયલ લાડુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
એકપાનમા ધી ગરમ થાય એટલે ડાયફૂટ સાતરીને કાઢી લેવા તેમા મખાના સેકી લેવા ઠંડા કરવા મિકસર નીજાર દરદો રો પાવડર કરવો ખજૂરને સુધારી મિકસર માવો કરી લેવો ડાયફૂટ નો દરદરો પાવડર કરી ખજૂરમામિકસકરીલેવો તેમા એલચી પાવડર નાખી દેવો મખાના મા મિલ્ક પાવડર નેસાકરમિકસકરી એક ચમચી મલાઈ નાખી બધુ મિકસકરી મનમુજબ લાડુવારવા તૈયાર
- 2
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24920637







ટિપ્પણીઓ