ગોવિંદ ગટ્ટા નુ શાક

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાનોલોટ મા મોણધીનુનાખી અજમો નિમક નાખી રોટલીનો લોટ બાંધવો ને દસ મિનિટ ઢાકીનેરાખવો પનીરને મસરી લેવુ તેમા લીલામરચાના કટકા અડધી ચમચી લીમડીનાપાન સુધારીને નાખવા આદુ ની પેસ્ટ જરા નાખી મિકસકરી તેની ગોટી વારી લેવી ચણાનોલોટ નો લુઓ લઈ તેમા પનીરની ગોલી મુકી કચોરીની જેમપેક કરીલેવુ બધા વારી એક ટેનમા ગરમ પાણી મા અડધી ચમચી નિમક નાખી તેમા ગોટા નાખી બાફવા બફાય એટલે બહારકાઢી ગરમ તેલમા તરિલેવા,એકપેનમા તેલગરમ થાય એટલે જીરૂ નાખી દહીમા બધા મસાલા નાખી પેસ્ટ બનાવી તેને તેલ મા સાતરવી તએલછુટુ પડે એટલે ગરમ પાણી નાખી ગરમથાય એટલે બધા ગટ્ટા નાખી ગરમ થાય નેતેલ દેખાય એટલે લીબુનોરસ નાખવો હોય તો નાખી ધાણાભાજી નાખી તૈયાર
- 2
- 3
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24912643
ટિપ્પણીઓ